ક્વિઝ -૨
(GK)
લેખન-સંકલન: હરિભાઇ પટેલ
1. કયા અનુચ્છેદને આધિન જમ્મુ-કાશ્મિરમાં નાણાંકીય
કટોકટી લાદી શકાતી નથી ?
(A) અનુચ્છેદ- 260 (B) અનુચ્છેદ- 360
(C) અનુચ્છેદ- 330
(D) અનુચ્છેદ- 460
2. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ
મહિલા મુખ્ય સરકારી વકીલ તરીકે કોની નિમણૂંક થઇ ?
(A) મનીષા લવકુમાર (B) વસુબહેન ત્રિવેદી
(C) મીનાક્ષી પટેલ
(D) નિર્મલા સીતારામન
૩. માનવ શરીરમાં કુલ કેટલાં
હાડકાં હોય છે ?
(A) 113 (B) 217
(C) 213 (D) 117
4. ‘કીર્તિમંદિર’ કોનું સ્મારક છે ?
(A) જવાહરલાલ નહેરૂ
(B) સરદાર વલ્લભભાઇ પટેલ
(C) મહાત્મા ગાંધીજી
(D) સુભાષચન્દ્ર બોઝ
5. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે કોની નિમણૂંક
કરવામાં આવી ?
(A) નરહરિ અમીન (B) ઇલાબેન ભટ્ટ
(C) ધીરુભાઇ પરિખ (D)
અસિતભાઇ
વોરા
www.haridpatel.blogspot.com
6. ભારતના સંવિધાનના અધ્યક્ષ કોણ હતા ?
(A) ડૉ. રાજેન્દ્રપ્રસાદ (B) ડૉ. ભીમરાવ આંબેડકર
(C) ડૉ. રાધાકૃષ્ણન્
(D) ડૉ. સચ્ચિદાનંદ સિંહા
7. ભારત રત્ન -2015 નો એવોર્ડ કોને આપવામાં આવ્યો ?
(A) કૈલાસ સત્યાર્થી (B) સચીન તેન્દુલકર
(C) અમિતાભ બચ્ચન (D) મદનમોહન માલવિયા
8. ગુજરાતની દક્ષિણે કયો અખાત આવેલો છે ?
(A) કોરાનાળ અખાત (B) ખંભાતનો અખાત
(C) કચ્છનો અખાત (D) બંગાળનો અખાત
9. પ્રથમ ‘વિશ્વ યોગદિન’ ની ઉજવણી ક્યા દિવસે કરવામાં આવશે ?
(A) 22, જૂન-2015 (B) 21,જૂન-2015
(C) 28,જૂન-2015 (D)
11,જૂન-2015
10. ગુજરાત રાજ્યના કુલ જિલ્લા કેટલા છે ?
(A) 29 (B) 33
(C) 32 (D) 34
www.haridpatel.blogspot.com
11. ‘ જય જવાન, જય કિસાન’ એ સૂત્ર આપનાર નેતા કોણ હતા ?
(A) સરદાર પટેલ (B) અટલબિહારી બાજપાઇ
(C) જવાહરલાલ નહેરૂ (D) લાલ બહાદુર શાસ્ત્રી
12. ભારતનો સૌથી ઊંચો
ભાખડા-નાંગલ બંધ કઇ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?
(A) યમુના (B) ગંગા
(C) સતલુજ (D) કૃષ્ણા
13. ‘સ્નેહરશ્મિ’ કયા સાહિત્યકારનું
તખલ્લુસ(ઉપનામ) છે ?
(A) કરસનદાસ માણેક (B) ઉમાશંકર જોશી
(C) ગૌરીશંકર જોશી (D) ઝીણાભાઇ દેસાઇ
14. સૂર્યમંડળનો કયો ગ્રહ
લાલ રંગનો છે ?
(A) શનિ (B) મંગળ
(C) પ્લૂટો
(D) શુક્ર
15. નીચે પૈકી કઇ નદી કચ્છના
નાના રણમાં સમાઇ જતી નથી ?
(A) સાબરમતી (B) બનાસ
(C) રૂપેણ
(D) સરસ્વતી
www.haridpatel.blogspot.com
16. 6, 10 અને 15 નો લ.સા.અવયવ કેટલો થાય ?
(A) 120
(B) 60
(C) 30 (D) 6
17. નારાયણ સરોવર ગુજરાતના
કયા જિલ્લામાં આવેલું છે ?
(A) અમદાવાદ (B) કચ્છ
(C) વડોદરા
(D) જુનાગઢ
18. અકીક ક્યાંથી મળી આવે છે ?
(A) કચ્છ (B) સાબરકાંઠા
(C) વડોદરા
(D) બનાસકાંઠા
19. અર્જુન એવોર્ડ ક્યા ક્ષેત્રમાં નોંધપાત્ર
પ્રદાન કે સિદ્ધિને ધ્યાનમાં રાખીને અપાય છે ?
(A) યુદ્ધમાં શૌર્ય
(B) સાહિત્ય
(C) કૃષિ (D) રમતગમત
20. કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
(A) શેરડીના (B) કપાસના
(C) મગફળીના (D) તમાકુના
www.haridpatel.blogspot.com
21. નીચે પૈકી કયા રાજ્યની
સરહદ તેલંગાણા રાજ્યની સરહદને મળતી નથી ?
(A) કર્ણાટક (B) મહારાષ્ટ્ર
(C) ઝારખંડ (D) છત્તીસગઢ
22. ધ્રુવનો તારો હમેશાં
કઇ દિશામાં દેખાય છે ?
(A) ઉત્તર (B) દક્ષિણ
(C) પૂર્વ (D) પશ્રીમ
23. ભારતીય બંધારણના ક્યા
અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ સામે મહભિયોગની કાર્યવાહી કરી શકાય છે ?
(A) અનુચ્છેદ- 61 (B) અનુચ્છેદ- 51
(C) અનુચ્છેદ- 63 (D) અનુચ્છેદ- 54
24. ગ્રામસભા ભારતીય
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત છે ?
(A) અનુચ્છેદ- 343 ક (B) અનુચ્છેદ- 143 ક
(C) અનુચ્છેદ- 243 ક (D) અનુચ્છેદ- 443 ક
25. ગેરકાયદેસર
મંડળી ઊભી કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી ધારાની કઇ કલમ લાગે છે ?
(A) કલમ- 143 (B) કલમ- 307
(C) કલમ- 182 (D) કલમ- 497
www.haridpatel.blogspot.com
ક્વિઝ-2 (GK) ના
ઉત્તરો
1
|
B
|
10
|
B
|
19
|
D
|
2
|
A
|
11
|
D
|
20
|
B
|
3
|
C
|
12
|
C
|
21
|
C
|
4
|
C
|
13
|
D
|
22
|
A
|
5
|
B
|
14
|
B
|
23
|
A
|
6
|
A
|
15
|
A
|
24
|
C
|
7
|
D
|
16
|
C
|
25
|
A
|
8
|
B
|
17
|
B
|
By:
Hari
Patel
|
|
9
|
B
|
18
|
A
|
નોંધ-ત્રીજી ક્વિઝ માટે નીચે આપેલ "આગળ જાઓ" બટન પર ક્લિક કરો.
(ક્વિઝ-2માટે આપની કોમેન્ટ આ પોસ્ટ પેઝની નીચે જરૂર લખો. મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક -હરિ પટેલ )
No comments:
Post a Comment