સ્વાઇનફ્લુ તથા
અન્ય રોગોથી બચવાનો
આયુર્વેદિક ઉકાળો ઘરે
બનાવવાની રીત
(દસ વ્યક્તિ માટે)
સંકલન- હરિભાઇ
પટેલ
ક્રમ
|
વસ્તુ /પદાર્થ
|
માપ
|
૧
|
તુલસીપત્ર
|
૧૧ પાન
|
૨
|
સૂંઠ વાટેલી
|
અડધી ચમચી
|
૩
|
હળદર
|
અડધી ચમચી
|
૪
|
અજમો
|
અડધી ચમચી
|
૫
|
મરી
|
૧૦ નંગ
|
૬
|
અરડૂસીનાં પાન
|
પાંચ નંગ (મોટાં)
|
૭
|
વાટેલો ગોળ
|
અડધી ચમચી
|
૮
|
ગળો
|
નાના બે ટૂકડા
|
૯
|
લવિંગ
|
૩ નંગ
|
૧૦
|
પાણી
|
૧ લીટર
|
(નોંધ-એસીડીટીના દરદીએ લવિંગ સિવાયનો ઉકાળો બનાવી પીવો.)
ઉપરની બધીજ
વસ્તુઓને એક તપેલીમાં મિક્સ કરી ૩ ભાગનું પાણી બળે ત્યાં સુધી ઉકાળવું. પછી ગાળીને
ઠંડુ કરીને હૂંફાળું પીવું.ઉકાળો લેવાની માત્રા નીચે મુજબ છે.
૧. દસ વર્ષથી નીચેના બાળકો માટે- ૫ મિ.લિ.
૨. દસથી વીસ વર્ષના બાળકો માટે- ૧૦ મિ.લિ.
૩. પુખ્તવયના વ્યક્તિઓ માટે- ૨૫ મિ.લિ.
No comments:
Post a Comment