About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

ક્વિઝ (GK) - 3


ક્વિઝ 3
(GK)
લેખન-સંકલન : હરિભાઇ પટેલ
haridpatel.blogspot.com
1.       ગુજરાતના નવા રચાયેલા અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
(A) હિમતનગર               (B) મોડાસા  
(C) ભિલોડા                    (D) શામળાજી 
2.       ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો ?
(A) 1,એપ્રિલ,1963         (B) 30,એપ્રિલ,1963     
(C) 1,મે,1960               (D) 1,મે,1960    
3.       ભારતીય સંવિધાનમાં કુલ કેટલી કટોકટીનો ઉલ્લેખ છે ?
(A)  5           (B)  4            (C)  2           (D) 3 
4.       કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે ?
(A) મહીં     (B) તાપી      (C) બનાસ  (D) શેત્રુંજી 
5.       યુનેસ્કો (UNESCO)ની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે ?
(A) ટોકિયો  (B) લંડન     (C) પેરિસ   (D) ન્યૂ યોર્ક 
             haridpatel.blogspot.com
6.       વર્ષ-2015 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ?
(A) ઋષિ કપૂર      (B) રણધીર કપૂર     
(C) રાજ કપૂર       (D) શશી કપૂર
7.       14 મી વસ્તી ગણતરી-2015 મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી થઇ છે ?
(A) 513    (B) 523    (C) 533   (D) 543 
8.       ભારતીય  બંધારણના  કયા ભાગ (આર્ટિકલ) માં રાજ્યનિતીના માર્ગદર્શક સિદ્ધાંતો નો સમાવેશ કરવામાં આવ્યો છે ?
(A) ભાગ- 8  (B) ભાગ- 6  (C) ભાગ- 4 (D) ભાગ- 3
9.       તાજેતરમાં ગુજરાતનું કયું શહેર ભારત સરકારના સર (સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન) પ્રોજેક્ટ હેઠળ પસંદ થયેલ છે ?
(A) ધોલેરા  (B) પાટણ   (C) અંબાજી  (D) સુરત 
10.  કટોકટીનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા ભાગ (આર્ટિકલ) માં છે ?
(A) ભાગ- 17           (B) ભાગ- 21  
 (C) ભાગ- 15          (D) ભાગ- 18
11.  ડબલ્યુ.એચ.ઓ. (W.H.O.) કયા ક્ષેત્રે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ?
(A) શિક્ષણ  (B) આરોગ્ય   (C) આર્થિક  (D) કૃષિ
                 haridpatel.blogspot.com
12.  સ્ટેચ્યૂ ઓફ યુનિટિ  ની ઊંચાઇ કેટલી રાખવામાં આવશે ?
(A) 180 મીટર      (B) 190 મીટર     
(C) 178 મીટર       (D) 182 મીટર 
13.  ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે ?
(A) દયારામ     (B) ધીરો ભગત      
(C) પ્રેમાનંદ      (D) શામળ 
14.  સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે ?
(A) નડિયાદ    (B) કરમસદ  (C) ખેડા  (D) ચરોતર
15.  સ્તંભ તીર્થ ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ છે ?
(A) પાટણ         (B) પાલીતાણા      
(C) વડનગર       (D) ખંભાત
16.  ગૌરીશંકર જોશીનું તખલ્લુસ (ઉપનામ) કયું છે ?
(A) નિરાલા       (B) જયભિખ્ખુ    
(C) ધૂમકેતુ        (D) પ્રિયદર્શી 
             haridpatel.blogspot.com
17.  નીચે આપેલ સંખ્યાઓ પૈકી કઇ સંખ્યા જુદી છે ?
4,6,9,13,19,24
(A) 6        (B) 13           (C) 19       (D) 24 
18.  ગુર્જર પ્રતિહારોની રાજધાની કઇ હતી ?
(A) વલભીપુર     (B) પંચાસર      
(C) પાટણ         (D) ભિલ્લમાલ
19.  સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
(A) મંગળ    (B) શુક્ર      (C) ગુરુ    (D) શનિ 
20.  વિદ્યુતશક્તિનું યાંત્રિકશક્તિમાં રૂપાંતર કરતું સાધન કયું ?
(A) મોટર    (B) ડાયનેમો (C) જનરેટર (D) એન્જિન
21.  હવામાં રહેલી પાણીની બાષ્પને શું કહે છે ?
(A) ભેજ     (B) વરાળ   (C) ઝાકળ  (D) બાફ 
22.  નીચે પૈકી કયો પાક રોકડિયો નથી?
(A) તમાકુ    (B) મગ  (C) મગફળી  (D) કપાસ
23.  હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?
(A) આગ્રા  (B) દિલ્હી  (C) અમદાવાદ (D) જયપુર
24.  રેવન્યુ સ્ટેમ્પ આત્મકથા કોણે લખી છે ?
(A) લીલાબહેન પટેલ  (B) સુકન્યા ઝવેરી
(C) સરોજ પાઠક       (D) અમૃતા પ્રીતમ
25.  જમ્મુ-કાશ્મિર રાજ્યની રાજ્યભાષા કઇ છે ?
(A) અંગ્રેજી    (B) ઉર્દુ      (C) હિન્દી  (D) ડોગરી
             haridpatel.blogspot.com


                 ક્વિઝ-3 (GK) ના ઉત્તરો
1
B
10
D
19
B
2
A
11
B
20
A
3
D
12
D
21
A
4
A
13
C
22
B
5
C
14
A
23
B
6
D
15
D
24
D
7
B
16
C
25
B
8
C
17
C
By:
Hari Patel
9
A
18
D



નોંધ-ચોથી ક્વિઝ માટે નીચે આપેલ  "આગળ જાઓ" બટન પર ક્લિક કરો.)
પાછળ                             આગળ જાઓ

(ક્વિઝ-3માટે આપની કોમેન્ટ આ પોસ્ટ પેઝની નીચે જરૂર લખો. મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક -હરિ પટેલ )

No comments:

Post a Comment