તલોદ તાલુકાની અણીયોડ ગામની ક્રિકેટ ટીમનો ઝળહળતો વિજય
તલોદ તાલુકાના ગોરા
ગામે ચૌધરી સમાજ દ્વારા તાજેતરમાં યોજાયેલ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૧૬ માં
અણીયોડ ગામની “અણીયોડ મુજેશ્વર
મહાદેવ ઇલેવન” ટીમનો ઝળહળતો વિજય
થયો હતો.આ વિજય બદલ આંજણા દર્પણ ઇ-મેગેઝીન અને સંપાદકશ્રી હરિભાઇ પટેલ ટીમના સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન
પાઠવે છે.નીચે આ ટીમના ખેલાડીઓ ટ્રોફી લેતા નજરે પડે છે.
No comments:
Post a Comment