About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ક્વિઝો (GK)


  તલાટી/ક્લાર્ક/PSI / ASI/પોલીસ કોન્સ્ટેબલ અને  જેલર તેમજ અન્ય  સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ક્વિઝો..... સંકલન-લેખન: હરિભાઇ પટેલ
 
"ક્વિઝ કોર્નર" દ્વારા આપનું જ્ઞાન ચકાસો 
    આ વિભાગમાં વિવિધ પ્રકારની ક્વિઝ કસોટી આપવામાં આવશે.જે આપના જ્ઞાનમાં વધારો  તો કરશે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી  નીવડશે.આ ક્વિઝ વિવિધ વિષયો તેમજ વર્તમાન ઘટનાઓ પર આધારિત આપવામાં આવશે.આ ક્વિઝના પ્રશ્નોનું પહેલાં જાતે સોલ્યુશન કરવું અને તેની નોંધ રાખવી.ત્યારબાદ જે તે ક્વિઝના સાચા ઉત્તરો ક્વિઝની નીચે  અપાય ત્યારે તે ઉત્તરો સાથે પોતાના ઉત્તરો મેળવીને સ્વમૂલ્યાંકન કરતા રહેવું અને ન આવડતા પ્રશ્નોના ઉત્તરો તૈયાર કરતા રહેવું તેમજ બીજી ક્વિઝ માટેની  તૈયારી કરતા રહેવું.આ ક્વિઝો આપને કેવી લાગી તે વિશેના અભિપ્રાયો પણ મોકલતા રહેશો.આપનો શુભેચ્છક - હરિભાઇ પટેલ 
('શિક્ષણ પ્રસાર સમિતિ,તાલોદ', પ્રાયોજક:  અખિલ આંજણા (ચૌધરી) કેળવણી ઉત્તેજક  મંડળ, તલોદ, જિ. સાબરકાંઠા-૩૮૩૨૧૫) 
(નોંધ- ખાસ કરીને આ ક્વિઝો તલાટી, ક્લાર્ક, PSI / ASI, પોલીસ કોન્સ્ટેબલ અને  જેલર તેમજ અન્ય સ્પ્રર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવી રહી છે.)

ક્વિઝ
લેખન : હરિભાઇ પટેલ
(GK)


www.haridpatel.blogspot.com


   
  1. અભયઘાટ એ કોનું સમાધિ સ્થળ છે ?
(A) જવાહરલાલ નહેરૂ    
(B) રાજીવ ગાંધી
(C)  મોરારજી દેસાઇ     
(D) સરદાર વલ્લભભાઇ પટેલ
  1. હાલના જમ્મુ-કાશ્મિરના મુખ્યમંત્રીનું નામ જણાવો.
(A) ડૉ.નિર્મલસિંહ            
(B) મુફ્તી મહમંદ સઇદ
(C)  મહેબુબા મુફતી સઇદ   
(D) ઓમર અબ્દુલ્લા
  1. ભારત સરકારના ૨૦૧૫-૧૬ ના બજેટમાં ગ્રામીણ યુવકોમાં રોજગાર વધારવા માટે કઇ યોજનાનો પ્રારંભ કરાયો ?
(A) અટલ ઇનોવેશન મિશન  
(B) નેશનલ સ્કિલ મિશન
(C)  સેતુ                      
(D) દીનદયાળ ઉપાધ્યાય કૌશલ યોજના
  1.  સ્વાઇંનફ્લુ રોગ માટે કોણ જવાબદાર છે ?
(A) પ્રજીવ            (B) બેકટેરિયા
(C)  મચ્છર            (D) વાઇરસ
  1. કયા પ્રજીવનો આકાર ચંપલના તળીયા જેવો હોય છે ?
(A) અમીબા           (B) પ્લાઝ્મોડિયમ
(C)  પેરામિશિયમ     (D) ત્રણેમાંથી એકેય નહીં
 www.haridpatel.blogspot.com
  1. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?
(A) રમતગમત ક્ષેત્ર   (B) ફિલ્મ ક્ષેત્ર
(C)  સંશોધન ક્ષેત્ર      (D) સાહિત્ય ક્ષેત્ર
  1. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
(A) કુંભારિયા-બનાસકાંઠા જિલ્લો  
(B) વડનગર-મહેસાણા જિલ્લો
(C)  લોથલ-અમદવાદ જિલ્લો      
(D) મોઢેરા-સાબરકાંઠા જિલ્લો
  1. સંસદનું ઉપલુ ગૃહ કયા નામે ઓળખાય છે ?
(A) લોકસભા          (B) વિધાનસભા
(C)  રાજ્યસભા        (D) વિધાન પરિષદ
  1. ભારત સરકારના  ૨૦૧૫-૧૬ ના બજેટમાં ભારતમાં આવેલા વર્લ્ડ હેરિટેજને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ગુજરાતના કયા સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો  છે ?
(A) પોળોના મંદિર (સાબરકાંઠા)             
(B) મીરાં દાતાર (પાટણ)
(C)  ગોરજ (વડોદરા)                         
(D) રાણકી વાવ (પાટણ)
  1. ઘનશ્યામ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?
(A) કનૈયાલાલ માણેકલાલ મુનશી    
(B) ઉમાશંકર જોશી
(C)  જયતીલાલ રતિલાલ ગોહેલ      
(D) લાભશંકર જાદવજી ઠાકર
 www.haridpatel.blogspot.com
  1. ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
(A) ઉમાશંકર જેઠાલાલ જોશી        
(B) બાલમુકુન્દ દવે
(C)  બળવંતરાય કલ્યાણરાય ઠાકોર   
(D) ચીનુભાઇ મોદી
  1. ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે ?
(A) ઇશ્વર પેટલીકર    
(B) કનૈયાલાલ મા.મુનશી
(C)  જયંતિ દલાલ     
(D) ચંદ્રવદન ચિમનલાલ મહેતા
  1. ડભોઇ શહેરનું પ્રાચીન નામ જણાવો.
(A) કર્ણાવતી            (B) દર્ભય
(C)  દર્ભાવતી            (D) વિદર્ભ
  1. ભારતીય  બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ (ચેરમેન) કોણ હતા ?
(A) ડૉ. રાજેદ્રપ્રસાદ            
(B) એમ.એન. રૉય
(C)  ડૉ. ભીમરાવ આંબેડકર             
(D) ડૉ. સચ્ચિદાનંદ સિંહા
  1. વણાક્બોરી  યોજના  કઇ  નદી પર બાંધવામાં આવેલી છે ?
(A) તાપી            (B) મહી
(C)  બનાસ           (D) સરસ્વતી
 www.haridpatel.blogspot.com
  1. કયું જોડકું ખોટું છે ?
(A) સંજાણ(વલસાડ જિલ્લો)    
(B) તારંગા(મહેસાણા જિલ્લો)
(C)  દાતાર (જૂનાગઢ જિલ્લો)   
(D) કોટેશ્વર(ખેડા જિલ્લો)
  1. ભારતની રાષ્ટ્રીય રમત કઇ છે ?
(A) કબ્બડી               (B) ખોખો
(C)  હોકી                  (D) શતરંજ
  1. પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ કોણ હતો ?
(A) સમ્રાટ અશોક         (B) વિક્રમાદિત્ય
(C)  પૃથ્વીરાજ ચૌહાણ    (D) હર્ષવર્ધન
  1. એક રેલગાડી 45 કિ.મી./કલાક્ની ગતિએ ચાલે છે.તો 33 કિ.મી. નું અંતર કાપતાં તેને કેટલી મિનિટ લાગશે ?
(A) 40 મિનિટ            (B) 45 મિનિટ
(C)  44 મિનિટ          (D) 33 મિનિટ
  1. નીચેનામાંથી કયું રાજ્ય ગુજરાત સાથે સરહદ ધરાવતું નથી ?
(A) રાજસ્થાન         (B) મધ્યપ્રદેશ
(C)  ઉત્તરપ્રદેશ        (D) મહારાષ્ટ્ર
 www.haridpatel.blogspot.com
  1. ગ્રામોફોનનો શોધક કોણ હતો ?
(A) થોમસ આલ્વા એડિસન  (B) કેપ્લર
(C)  લોડૅ લિસ્ટર              (D) ફ્રેંક વ્હાઇટલ
  1. ભારત સરકારની નવી જાહેર કરેલી જીવન જયોતિ વિમા યોજના અંતર્ગત ૧૮ થી ૫૦ વર્ષની વયના દરેક નાગરિકને વાર્ષિક રૂ. ૩૩૦/- નું પ્રિમિયમ ભરવાથી કુદરતી કે આકસ્મિક મૃત્યુના જોખમ સામે કેટલા રૂપિયાનું વિમા કવચ મળશે ?
   (A) ,૦૦,૦૦૦/- રૂપિયા   
(B) ,૦૦,૦૦૦/- રૂપિયા
(C)  ,૫૦,૦૦૦/- રૂપિયા          
(D) ૫૦,૦૦૦/-  રૂપિયા
  1. ડૉ. ભીમરાવ આંબેડકર ભારતના બંધારણના કયા અનુચ્છેદ(કલમ)ને બંધારણનો આત્મા કહે  છે ?
(A) અનુચ્છેદ - ૨૧        (B) અનુચ્છેદ -૧૭
(C)  અનુચ્છેદ - ૩૯(ક)    (D) અનુચ્છેદ -૩૨
  1. ગુજરાતના ઇતિહાસમાં કયો યુગ સુવર્ણ યુગ તરીકે ગણાય છે ?
(A) સોલંકી યુગ             (B) મૌર્ય યુગ
(C)  મૈત્રક યુગ              (D) તઘલક યુગ
  1. નીચેનામાંથી  કોને ભારત રત્નનો એવોર્ડ  મળેલ  નથી ?
(A) લાલકૃષ્ણ અડવાણી   
(B) લાલબહાદુર શાસ્ત્રી
(C)  ડૉ. ભીમરાવ આંબેડકર       
(D) ડૉ. રાજેદ્રપ્રસાદ
 www.haridpatel.blogspot.com




                     ક્વિઝ-1 (GK) ના ઉત્તરો
1
C
10
A
19
C
2
C
11
C
20
C
3
D
12
B
21
A
4
D
13
C
22
A
5
C
14
C
23
D
6
D
15
B
24
A
7
D
16
D
25
A
8
C
17
C
By:
Hari Patel
9
D
18
D


          

નોંધ-બીજી ક્વિઝ માટે નીચે આપેલ  "આગળ જાઓ"  બટન પર ક્લિક કરો.

                             આગળ જાઓ



(ક્વિઝ-૧ માટે આપની કોમેન્ટ આ પોસ્ટ પેઝની નીચે જરૂર લખશો. મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક -હરિ પટેલ)

4 comments:

  1. ખુબ જ સરસ કશોટી છે સર.. આભાર

    ReplyDelete
  2. પંકજભાઈ,સારા પ્રતિભાવ બદલ આપનો આભાર.

    ReplyDelete
  3. શ્રી હરિભાઇ પટેલ આપના તરફથી જે કસોટીપત્રો અને માહિતી આપવામાં આવે છે તે ખૂબજ ઉપયોગી નિવડે છે.

    ReplyDelete
    Replies
    1. ભાઇશ્રી,ક્વિઝો ગમે છે અને ઉપયોગી પણ બને છે, તે જાણી આનંદ થયો.સારા પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

      Delete