જોતા રહો.. "આંજણા દર્પણ" (e-magazine) હવે નવા કલેવરમાં ને તદ્દન નવા રૂપ-રંગમાં...સમાજ અને સાહિત્યનો અતૂટ સેતુ એટલે.....
"આંજણા દર્પણ" (e-magazine)
શ્રી અખિલ આંજણા (ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ, તલોદનું મુખપત્ર "આંજણા દર્પણ" સામયિક હવે ઓનલાઈન પર વાંચો.વિવિધ વિભાગો માટે ટૂંકું લખાણ નીચેના Gmail પર (SHRUTI FONT) શ્રુતિ ફોન્ટમાં લખીને મોકલી આપો.યોગ્ય લખાણને "આંજણા દર્પણ" (e-magazine) અંકમાં સ્થાન અપાશે.આ e-magazine માટે લેખકો,કવિઓ અને સમાજના યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ, જાણવા જેવું, સમાજના સમાચાર અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.
- સંપાદક,હરિભાઈ ડી. પટેલ
(અણીઓડ, તા.તલોદ, જિલ્લો: સાબરકાંઠા -383305,
Mo. 9998237934, 9429966860
Gmail ID - haridpatelaniod@gmail.com
"આંજણા દર્પણ" (e-magazine) URL:
anjanadarapan.blogspot.com

No comments:
Post a Comment