About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

જાણવા જેવું


ગુજરાત :સૌથી મોટું


ક્રમ
પ્રશ્ન
   ઉત્તર 
મોટો જિલ્લો  (વસ્તીમાં)
અમદાવાદ 
મોટો જિલ્લો  (વિસ્તારમાં)
કચ્છ
મોટું શહેર (વસ્તીમાં)
અમદાવાદ

મોટી નદી
નર્મદા
મોટું બંદર
કંડલા


મોટી સહકારી ડેરી
અમૂલ ડેરી (આણંદ)  

મોટો પુલ
ગોલ્ડન બ્રીજ (ભરૂચ પાસે નર્મદા નદી પર ) 

મોટો મહેલ
લક્ષ્મીવિલાસ પેલેસ, વડોદરા 
મોટી હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ,અમદાવાદ 
૧૦
મોટી યુનિવર્સિટી  
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ 


૧૧
મોટો મેળો
વૌઠાનો મેળો (જિલ્લો. અમદાવાદ)



૧૨
મોટી ઔદ્યોગિક વસાહત
અંકલેશ્વર  ( જિલ્લો: ભરૂચ) 

૧૩
મોટો વનસ્પતિ ઉદ્યાન
વસઇ  (જિલ્લો: ડાંગ) 


૧૪
મોટી સિંચાઇ યોજના
સરદાર સરોવર યોજના (નર્મદા 
નદી,નવાગામ)


૧૫
મોટું રેલ્વે સ્ટેશન
અમદાવાદ 

                                                               








No comments:

Post a Comment